Obesity-Metabolic Syndrome with HOME Score

Obesity-Metabolic Syndrome with HOME Score

Rs2200

Hemoglobin

FBS

Creatinine, SGPT, SGOT

Gamma GT, S.Albumin

Lipid Profile

TSH

HbA1C

Fasting Insuline

Fasting C-Peptide

10-12 hours fasting needed for all the Check-ups.

ઓબેસીટી (મોટાપા) મેટાબોલીક સીન્ડ્રોમ માટે ની તપાસ

Rs2200

હિમોગ્લોબિન

ડાયાબિટીસ ની તપાસ

કિડની તથા લીવર ની તપાસ

લીવર ની તપાસ

ચરબી ની તપાસ

થાઇરોઇડની તપાસ

છેલ્લા ત્રણ મહિનાની ડાયાબિટીસ ની તપાસ

ભૂખ્યા પેટના ઇન્સ્યુલીનની તપાસ

ભૂખ્યા પેટના સી-પેપ્ટાઇડની તપાસ

બધાં ચેક-અપ માટે 10-12 કલાક ભૂખ્યાં પેટે રહેવું જરૂરી.

Metabolic Syndrome(MS) is the name for a group of risk factors that raises your risk for heart disease and other health problems, such as diabetes and stroke. Ms is becoming common due to a rise in obesity rates and lack of physical activity among adults and children.

Metabolic Risk Factors

  • Excessive belly fat
  • High Triglyceride level
  • A low HDL level
  • High blood Pressure
  • High Fasting blood sugar level

Genetics (ethnicity & family history) and other factors may play a role in causing Ms.
Insuline Resistance (IR) also may increase your risk for MS. IR is a condition in which the body can’t use its insulin properly. Insuline is a hormone that helps being a growth hormone, its excess leads to overweight, over growth and obesity.
It is possible to prevent or delay Ms, mainly with life-style changes. A health life-style is a lifelong commitment.

મેટાબોલીક સીન્ડ્રોમ (મે.સી.) હવે બહુ જ સહજ થઇ રહ્યો છે. કારણ કે તેના માટેના જવાબદાર પરિબળો જેવા કે, શરિર નું વજન વધવું, કસરત નો અભાવ, ઉજાગરો, અનિયમિતતા વગેરે રોજ્ના અનિયમિત વ્યવ્હારોને કારણે બાળક અને પુખ્તવયનાઓને આ તકલીફ સમાન્ય થતી જાય છે. મે.સી. ના કારણે હાટ એટેક, ડાયાબીટીસ તથા સ્ટ્રોક્ની સંભાવના વધી જાય છે.

મેટાબોલીક સીન્ડ્રોમ ના જવાબદાર પરિબળો

  • પેટની આસપાસ ચરબીનો વધારો થવો.
  • ટ્રાયગ્લીસરાઇડનું પ્રમાણ વધારે હોવું.
  • સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોવું.
  • ઊચું બ્લડપ્રેશર.
  • ભૂખ્યા પેટેનું સુગરનું પ્રમાણ વધારે હોવું.

ઉપરના પાંચ માંથી કોઇપણ ત્રણ લક્ષણો તમારામાં જો હોય તો તમને મે.સી. છે તેવું કહી શકાય.
આ ઉપરાંત રંગસૂત્રો ધ્વારા અને વંશ્પરંપરાગત આવતા રોગો પણ જવાબદાર હોય છે.
આ ઉપરાંત ઇન્સ્યુલીનની કાર્યદક્ષતા ઓછી થવાથી પણ મે.સી. થવાની શક્યતા વધી જતી હોય છે. કારણકે શરીરની સુગરને કંન્ટ્રોલ કરવા વધારે પ્રમાણમાં ઇન્સ્યુલીન બને છે, જેથી શરીર નું વજન વધે, બાળકની ઉંચાઇ તથા વજનમાં અસાધારણ વધારો થઇ શકે છે.
આ મે.સી. ને આપણે અટકાવી શકીએ છીએ અથવા એની તિવ્રતા ઓછી કરી શકીએ છીએ. આ માટે સૌ પ્રથમ આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાની અવશ્યકતા જરૂરી છે અને તેમાં નિયમિતતા જરૂરી છે. સ્વસ્થ જીવનશૈલી જ, સ્વસ્થ જીવન માટેની પ્ર્તિબધ્ધતા છે.